Headlines

બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે

– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫      ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી…

Read More

‘શ્રી કૃષ્ણ’ પર આધારીત વિશ્વના પ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજ – લવ.લાઈફ.લીલા’ની દિલખોલ પ્રશંસા કરતા શેખ નહ્યાન બિન મુબારક

“ હું તમારી મૌલિકતા, સર્જનાત્મકતા અને જીવન તથા કળા પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરું છું”: શેખ નહ્યાન બિન મુબારક – હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાનની ‘રાજાધિરાજ: લવ. લાઈફ. લીલા’ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા – – દુબઈમાં આ અનન્ય મેગા મ્યુઝિકલને મળ્યો અપાર પ્રતિસાદ –  યુ.એ.ઇ., તા. ૧૮-૦૩-૨૦૨૫         (કુંજન રાડિયા દ્વારા)…

Read More

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને…

Read More

એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ, વશરામ ઘરે એકલો હતો, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને…

ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫          ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી વશરામ ઘરે એકલો હોય, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને અહીં…

Read More

ભાવનગરમાં “સેવા પરમો ધર્મ” વિચાર સાથે મેઘાણી ઓડિટોરિયમમાં મ્યુઝિકલ નાઇટ ” સૂર સંવેદના 2025″ને મળેલી ગ્રેટ સફળતા

ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ, ભાવનગર ભાવનગરમાં જનક એન્ટરપ્રાઇઝના વિપુલભાઈ સંઘવી અને ટીમ, K4 Karoke ક્લબ, કિશોરભાઈ ગોસ્વામી અને ટીમ, ઓમ સેવા ધામ ના પ્રમુખ : ડો.વિજયભાઈ કંડોલીયા, અમીબેન મહેતા અને ટીમ, સરગમ ઓર્કેસ્ટ્રા વાળા, મયુરભાઇ પટેલ(વડોદરા) અને વાદ્યવૃંદ ટીમ, મિડિયા સપોર્ટ પાર્ટનર સાગરભાઈ ગોસ્વામી અને ટીમ, અતિ લાજવાબ એન્કર જોડી :(સિટી ડેન્ટલ અને મેક્સિલો ફેશિયલ હોસ્પિટલ)…

Read More

ખંભાળિયામાં આજે “મારા સપનાની ઉડાન”: મેગા એક્ઝિબિશનનું આયોજન

– મુંબઈના જયાબેન કુમળદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે આયોજન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં સૌ પ્રથમ વખત બહેનો દ્વારા “મારા સપનાની ઉડાન” મેગા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન આવતીકાલે રવિવારે કરવામાં આવ્યું છે.          મહિલા સશક્તિકરણને ઉજાગર કરતું મહિલાઓ દ્વારા વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને જાહેરાતનું આ…

Read More

દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદજીના પ્રયાસોથી ઝારખંડના 68 પરિવારના 200 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫      દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.               દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના…

Read More

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫          વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ…

Read More

ખંભાળિયાના ડો. સોમાત ચેતરિયાએ 7 સમિટ્સ પૂર્ણ કર્યા:

– 7 સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૫-૨૦૨૫        ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર 2021 માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે) સમિટ કરીને અત્યંત ઊંચા પર્વતારોહણની શરૂઆત કરી હતી. બાદમાં મે 2022 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ (દુનિયાનો…

Read More