દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન: રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડાની આગેવાનીમાં સમાજનું શક્તિપ્રદર્શન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેરક ઉપસ્થિતિ અને મનુભાઈ ચાવડાના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશભરના કોળી સમાજના અગ્રણીઓ એકમંચ પર એકત્રિત થયા ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી, ૨૧ જૂન ૨૦૨૬ આજે રવિવારના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.)’ દ્વારા આયોજિત 12મું રાષ્ટ્રીય અધિવેશન – 2026 અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયું…
