Headlines

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન ​૧લી મે ગુજરાત સ્થાપના દિવસના અવસરે શાળાના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન ​તળાજા: શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન તળાજા તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા, શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા આગામી ૧ મે ૨૦26, શુક્રવારના રોજ વાર્ષિકોત્સવ **”વૈશાખનો વાયરો”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન…

Read More

તળાજાની શાળાનો નવતર પ્રયોગ: મોબાઈલનું વળગણ છોડાવવા શરૂ કર્યું ‘વાંચન અભિયાન’

​“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ” યોજના દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો તરફ વાળવા એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ હરેશ જોશી, તળાજા ​આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજામાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું છે. તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ…

Read More

તળાજા : મેથ્સ પઝલ સ્પર્ધામાં વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિધાર્થીનીનો ઉત્કૃષ્ઠ દેખાવ

રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર આયોજીત ભાવનગર ડિસ્ટ્રીક્ટ મેથ્સ ક્વિઝ 2.0 મેથ્સ પઝલ સેટ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની વિદ્યાર્થીની વૈશાલી મકવાણાનો ઉત્કૃષ્ટ દેખાવ હરેશ જોષી, તળાજા 22 ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી ડૉ. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર…

Read More

વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ

તળાજાના કવિયત્રી રક્ષા શુક્લના “કાર્યેષુ મંત્રી…” પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થશે: પ્રવેશ નિ:શુલ્ક હરેશ જોષી, અમદાવાદ તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું તળાજાના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ…

Read More

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા…

Read More

ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસ તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો

હરેશ જોષી, ટીમાણાતળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજન વિધિ કરેલ, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Read More

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ…

Read More