Headlines

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર

સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…

Read More

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો: લેબનોનમાં મૃત્યુઆંક 2000ને પાર અને હોર્મુઝ સ્ટેટમાં અમેરિકી યુદ્ધ જહાજોની એન્ટ્રી

​નેતન્યાહુની ઈરાન સામે લડાઈ ચાલુ રાખવાની જાહેરાત વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયાની મદદ માટે ફાઈટર જેટ્સ રવાના કર્યા તેલ અવીલ, 12 એપ્રિલ ​ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં એક અત્યંત આક્રમક નિવેદન આપતા જણાવ્યું છે કે ઈઝરાયેલ ઈરાન અને તેના સહયોગી જૂથો વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહી કોઈપણ સંજોગોમાં ચાલુ રાખશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું…

Read More

કેલિફોર્નિયા ખાતે આગમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવાવૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે…

Read More

ગુડબાય ૨૦૨૪ઃ વેલકમ 2025

દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી ૨૦૨૪નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સુર્યદેવને ગુડબાય કર્યુ હતું. આવતીકાલથી આશાભર્યા ૨૦૨૫નો ઉદય થશે.(ફોટોઃ જીતુ જામ, જામ ખંભાળિયા) (ફોટો:- જીતુ જામ)

Read More

નાતાળ ભાભો : હેપી ક્રિસમસ વિથ સ્વામિ આનંદ

લાખુંલાખ વશ વાસીયુંના તારણ હારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વારસો વરસ આ પરબ ઉજવે. દેવળુંનાં ઘંટ વાગે, ભજનભગતી થાય, નાના છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાના ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને…

Read More