Headlines

અવસાન નોંધ 


જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬

જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ રામજી બરછાના પુત્ર મનુભાઈ બરછા (ઘી વારા) ના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.વ. 68), તે સ્વ. કલ્પેન્દ્રભાઈ, હિમેશભાઈ, પિયુષભાઈ અને ચંદ્રિકાબેનના ભાભી તેમજ નમન, જગત, રોનક, દેવાંગીના ભાભુ તથા સંજયભાઈના કાકી તેમજ કમલ અને કૃપાલના માતુશ્રી તથા સ્વ. હીરાભાઈ જમનાદાસ ગોકાણી પરિવાર (મીઠાપુર)ની પુત્રી તા. 28 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી શનિવાર તા. 30 ના રોજ સાંજે 6 થી 6:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *