Saturday June 21, 2025

ઈશ્વરિયા શાળામાં રંગ ઉત્સવની મોજ

સમાચાર યાદી

ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૩-૨૦૨૫

હોળી ધૂળેટી પર્વ પ્રસંગે એક બીજાને રંગથી રંગીને સૌ એકબીજા પ્રત્યે પ્રેમભાવ અનુભૂતિ કરે છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકગણ અને વિધાર્થી બાળકો એ આ રંગ ઉત્સવની મોજ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top