Headlines

ખંભાળિયાના મોટાણી પરિવારના હોનહાર પુત્ર કરણ મોટાણીનો આજે જન્મદિવસ 


જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬

જન્મદિન શુભેચ્છા 

      ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને જાણીતા પરસોતમ રુગનાથ મોટાણીની પેઢી વાળા મહેન્દ્રભાઈ મોટાણી (મનુભાઈ મોટાણી) ના પૌત્ર કરણ મોટાણીનો આજે 19 મો જન્મદિવસ છે.

    તા. 15 જૂન 2007 ના રોજ જન્મેલો ચિરાગભાઈ (સી.એમ.) તથા દિપાલીબેનનો હોનહાર પુત્ર કરણ મોટાણી હાલ આણંદની જાણીતી કોલેજમાં આઈ.ટી. એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરે છે. ઉચ્ચ અભ્યાસ સાથે કંઈક કરી દેખાડવાની ધગસવાળો કરણ પરિવાર પ્રત્યે પણ લાગણીશીલ અને સૌનો ફેવરિટ છે. કરણ મોટાણીને મોબાઈલ નંબર 94283 18222 ઉપર શુભકામનાઓ પાઠવશો.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

ખંભાળિયાના મોટાણી પરિવારના હોનહાર પુત્ર કરણ મોટાણીનો આજે જન્મદિવસ 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *