Headlines

ખંભાળિયાના રઘુવંશી વેપારી અગ્રણી ડોલરભાઈ રાજાણીનો આજે જન્મદિવસ 


જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬

જન્મદિન શુભેચ્છા 

       ખંભાળિયામાં છેલ્લા ઘણા દાયકાઓથી ખાતર વ્યવસાય સાથે સંકળાયેલા અને પ્રથમ હરોળનું નામ ધરાવતા વેપારી યુવાન ડોલરકુમાર ગુલાબરાય રાજાણીનો આજરોજ તા. 24 મે ના રોજ જન્મદિવસ છે.

     સાલસ અને સરળ સ્વભાવના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી વેપારી ડોલરભાઈ રાજાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય સાથે ખુશીઓથી ભરેલું જીવન પ્રાપ્ત થાય તે માટે હેત ડોલરકુમાર રાજાણી તથા પરિવારજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *