Headlines

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે નૌકા વિહારનો મનોરથ


જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬

      ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટીમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 31 ના રોજ નૌકા વિહાર મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

        રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ અલૌકિક દર્શનનો લાભ લેવા હવેલીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવો ભાઈઓ-બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *