January 2025
ખંભાળિયાના ભરચક્ક વિસ્તારમાં બે જૂથો વચ્ચે બઘડાટી: સામસામા પક્ષે ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં નંદાણા ગામે રહેતા અને ટિકિટ બુકિંગ કામ કરતા રવિરાજસિંહ ગીરવાનસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલી વિઠલાણી હોસ્પિટલની બાજુમાં રહેતા નારણ સામત જામ અને શક્તિ જામ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવી અને બોલાચાલી કરી…
દ્વારકામાં મૈત્રી કરાર બાદ યુવતી દ્વારા વિશ્વાસઘાત: મિલકત પડાવી લેવા માટે ખોટી ફરિયાદની ધમકી
બે ફરિયાદમાં બે મહિલા કુલ ચાર સામે ફરિયાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય: પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) અનેક પડકારો હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. ગ્રાસરૂટ અંગેની પ્રાથમિકતાઓ અને પહેલો, વ્યાવસાયિક લીગો અને ખેલાડીઓના વિકાસ પ્રોગ્રામો થકી રાજ્યમાં ફૂટબોલના ભવિષ્ય માટે મજબૂત પાયો નંખાઈ ગયો છે. હાલમાં, AIFFની કેન્દ્રિય નોંધણી પ્રણાલી (CRS) હેઠળ GSFA 10,000 થી વધુ નોંધણી કરેલા ખેલાડીઓ ધરાવે છે, જેમાંથી…
ભાણવડમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયામાં પરિણીત યુવતી પર દુષ્કર્મ: આરોપી એસટી ડ્રાઇવર પુંજા રામાની ધરપકડ
પુંજા રામાએ પ્રેમના બહાને ગંદી રમત શરૂ કરી હતી પરંતુ યુવતી તાબે ન થતાં નોકરીમાંથી કઢાવી નાખવા સહિતની ધમકીઓ આપીને અપકૃત્ય કર્યું કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 23 જાન્યુઆરીના રોજ યોજાશે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા (કુંજન રાડિયા)
બળેજમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલી ભૂસ્તર ખાતા ની ટીમની ફરજમાં રૂકાવટ: 5 સામે ફરિયાદ
ઉત્ખનનકારોના માણસોએ લઈ જવાતા ટેક્ટરોની હવા કાઢી નાખવી, બેટરી કાઢી લેવી સહિતના પરાક્રમો કર્યા બળેજ ગામની સીમમાં વર્ષોથી ચાલતું ગેરકાયદેસર ઉત્ખનન તંત્રની મીલી ભગતના પાપે બંધ થવાનું નામ લેતું નથી જ્યારે ધૂન ચડે છે ત્યારે અથવા ઉપરી અધિકારીઓની ભીંસ હોય ત્યારે અથવા હપ્તો વધારવો હોય ત્યારે તંત્ર દ્વારા રેડ થાય છે એવું ક્યુ સેટિંગ કરવાનું…
[[ઓન પેપર ઉત્તરક્રિયા]] પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો
પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ…
