ભગવાનની ચોરી પોલીસ નું ડિટેકશન હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે – યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી ! – – બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ- કુંજન રાડિયા. જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ […]
Month: February 2025
ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાના માતાશ્રીનું અવસાન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પિ
ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ […]
વિશ્વ મહિલા દિનની ઉજવણી પૂર્વેરિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું
‘સ્વાશ્રય’ની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓનો પરામર્શ કુંજન રાડિયા, જામનગર તા. 28 ફેબ્રુઆરી, 2025 આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું.ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ […]
કાના સરકાર: દ્વારકાધીશના આંગણે ફૂલડોલ મહોત્સવ ઉજવવા માટે કલેકટર કચેરીમાં ખાસ બેઠક મળી
દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની […]
ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ
ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અવિરત છે. ત્યારે ગઈકાલે અહીંની મેઈન બજારમાં બે મજબૂત આખલાઓ વચ્ચે ખેલાયેલા યુદ્ધથી આ વિસ્તારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ખંભાળિયા શહેરની […]
ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી
કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને […]
મહાકુંભ 2025 દરમિયાન રેકોર્ડ: 17,000થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી!
રેલ મંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં રેલ કર્મયોગીઓના અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની પ્રશંસા કરી! અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજની મુલાકાત લીધી અને મહાકુંભ દરમિયાન અદ્ભૂત કામગીરી માટે રેલવે પરિવારને અભિનંદન આપ્યાં ! નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની વ્યાપક તૈયારીઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવા માટે […]
ભાણવડ નજીક છ વર્ષ પૂર્વે ઝડપાયેલી અનઅધિકૃત લાઈમ સ્ટોન ચોરી પ્રકરણમાં આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ
– સજા સાથે રૂ. 60,000 નો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા […]
હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે
– સાબરકાંઠાની યુવતીને સપનું આવ્યું હતું કે દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે અને… કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન […]
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
મૂકેશ પંડિત, જાળિયા: બુધવાર તા.૨૬-૨-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સ્થાનમાં […]
