Sunday July 27, 2025

યુકેના વર્ક વિજાની લાલચ આપી પોરબંદરના યુવક સાથે જામનગરની ઠગ ટોળકીએ કરી રૂ 19.80 લાખની છેતરપિંડી: બે શખસોની ધરપકડ

પોરબંદરયુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. એફઆઇઆરમાં નામજોગ દર્શાવાયેલા બંને આરોપીઓને કમલાબાગ પોલીસે ઝડપી લીધા છે અને આરોપીઓના મળતીયાઓને પકડવાના હજી બાકી છે. પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછ […]

નવસારીનો યુવાન માછીમાર પોરબંદરના દરિયામાં ગાયબ થયો: શોધખોળ

પોરબંદરનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામનો એક માછીમાર પોરબંદરના દરિયામાં માછીમારી કરવા માટે જતા અકસ્માતે પાણીમાં પડી જતા ગુમ થયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગુમ થનાર વિજયભાઇ ભગુભાઇ હળપતી (ઉ.વ.૩૯ રહે દાડી ફળીયા કોલવા ગામ તા.ગણદેવી જી નવસારી) માછીમારી દરમ્યાન તા.૨/૨/૨૦૨૫ના કલાક ૦૦/૦૦ વાગ્યા થી ૫/૦૦ વાગ્યાના અરશામાં દરીયામાં પોઝીસન N 21.523435 તથા E 69.453115 […]

ભોડદર ગામની યુવતીના છૂટાછેડા થતાં લાગી આવ્યું: ઝેરી ટીકડા ખાઈ લીધાં: ડોક્ટર દ્વારા સારવાર અને પોલીસ દ્વારા તપાસ શરૂ

પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ગામની એક યુવતીના છૂટાછેડા થતા તેને લાગી આવ્યું હતું અને તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકણા ખાઈ લેતા તેની તાબડતોબ સારવાર ચાલુ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.પોલીસે કહ્યું કે આ ઘટના પોલીસ સમક્ષ જાહેરકરનાર રામીબેન ભીમશીભાઇ મુળુભાઇ વાઢીયા (ઉ.વ-૫૨ ધંધો-ખેતિ રહે-ભોડદર ગામ તા-રાણાવાવ જિ.પોરબંદર)ની દિકરી […]

વિશ્વાસ પ્રોજેક્ટ: પોરબંદરમાં એક બેનના ₹12,000ના કપડાં ભરેલી થેલી ખોવાઈ ગઈ: પોલીસે શોધી આપી

પોરબંદરપોરબંદરમાં તા. ૩/૨/૨૦૨૫ના રોજ ૧૪:૦૦થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર નીશાબેન અને ફેમીલી સાથે જુની છાયા નગર પાલીકા પાસેથી એક ઓટો રીક્ષામાં નવા કુંભારવાડા જવા માટે બેસેલ તે દરમ્યાન એક થેલી રીક્ષાના પાછળના ભાગે રાખેલ અને તેમાં રહેલ શેરવાની તથા અન્ય લગ્નના કપડા મળી આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- નો સામાન રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ […]

યુકેના વર્ક વિજાની લાલચ આપી પોરબંદરના યુવક સાથે જામનગરની ઠગ ટોળકીએ કરી રૂ 19.80 લાખની છેતરપિંડી

જામનગર જિલ્લાના બે શખ્સો અને તેના મળતીયાઓ સામે પોરબંદરના કમલાબાગ પોલીસ થાણામાં એફઆઈઆર પોરબંદરયુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે […]

પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે

આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા […]

જન્મદિન શુભેચ્છા : દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના સુપુત્ર શ્રી ધનરાજભાઈ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ છે.            ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ […]

ખડસલિયામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયેલ માતૃશક્તિ સંવાદ મિલન

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓના પરિણામ સુધારણા માટે આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ વિચાર્યું કે વાલી મીટીંગ તો બધા કરે છે ,પણ આપણે આ વખતે અનોખી વાલી મિટીંગ કરવી છે જેમાં વાલીમાં વિદ્યાર્થીઓના માતા જ મિટિંગમાં ફરજિયાત હાજર રહે કારણ કે ગુજરાતીમાં કહ્યું છે તેમ એક […]

શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ભાવનગર ભાવનગરમાં તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે કુંભારવાડા, બાનુબેનની વાડી, શેરી નં- ૫ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ […]

જન્મદિન શુભેચ્છા : ખંભાળિયાની શ્રેયા માખેચાનો આજે જન્મદિવસ 

 ખંભાળિયાના જાણીતા પરાગ ગેસ્ટ હાઉસ વાળા અમિતભાઈ માખેચાની પુત્રી શ્રેયાનો આજે જન્મદિવસ છે. ખંભાળિયાના હિન્દ ન્યૂઝના પત્રકાર જયરાજ માખેચાની ભત્રીજી ચિ. શ્રેયા આજે 15માં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે શ્રેયા માખેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર 82009 29731 ઉપર શુભકામનાઓ પાઠવશો. ____________________________________________________________________________ (ફોટો: કુંજન રાડિયા)

Back to Top