ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ: બરફના કરા પડ્યા
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલતું આવ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. બરફના કરા પડતા રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ…
