ખંભાળિયાની મિલન રેસ્ટોરન્ટમાં આગ
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫ ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો નથી. આગની આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી મિલન રેસ્ટોરન્ટના ગેઈટમાં ગત મોડી રાત્રિના…
