ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે છાશ વિતરણ કેન્દ્રનો “પાણીદાર” પ્રારંભ
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ ખંભાળિયાના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની સેવાના આશય સાથે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે. હાલ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિના પ્રારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ…
