ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ સાથે રક્તદાન કેમ્પનું આયોજન
– રેડક્રોસ સંસ્થા દ્વારા નવી મહાજન વાડીમાં આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી રવિવાર તા. 9 ના રોજ દાતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા દવા વિતરણ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં બેઠક રોડ પર…
