નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?
નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે…
