યુએન સુરક્ષા પરિષદની ઈરાન અને ઇઝરાયેલને યુદ્ધ ટાળવા કડક અપીલ
ધ ગ્રેટ વર્લ્ડ, ન્યૂયોર્ક મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની આજે ન્યૂયોર્કમાં એક તાકીદની બેઠક મળી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ સભ્ય દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ બંને શક્તિશાળી દેશો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થશે, તો તેની અસર…
