દ્વારકા આઈ.ટી. આઈ. ખાતે મંગળવારે ઔદ્યોગિક ભ રતી મેળો
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મંગળવાર તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે આઈ.ટી.આઈ. નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે….
