Headlines

ગાંધીનગરમાં ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬ સંપન્ન: આરોગ્ય ક્ષેત્રના મહારથીઓનું સન્માન

​ ​અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજનમાં શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: સેવાભાવી તબીબોને નવાજાયા ​ગત તારીખ ૨૮/૦૩/૨૬ ના રોજ ગાંધીનગર ખાતે આવેલ ધ લીલા હોટેલના બેન્કવેટ હોલ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬” ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા….

Read More

ખંભાળિયામાં 181 અભયમ મહિલા ટીમ 70 વર્ષીય વૃદ્ ધાની મદદે આવી: સાસુ-વહુના વિવાદનું સુખદ નિરાક રણ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ફરી એકવાર માનવતા અને સંવેદનશીલતા દાખવીને એક પરિવારમાં ઉભા થયેલા સાસુ-વહુના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી સુખદ સમાધાન કરાવ્યું છે. ભાણવડ તાલુકાના નજીક આવેલા ગામમાં રહેતી આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. વૃદ્ધાએ જણાવ્યું…

Read More

ખંભાળિયા તાલુકાની સરકારી શાળાના બાળકોનો મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં દબદબો

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ સરકાર દ્વારા ધોરણ 8 માં લેવામાં આવતી સ્કોલરશીપની પરીક્ષાઓમાં ખંભાળિયા તાલુકા ની શ્રી જૂની ફોટ પ્રાથમિક શાળામાંથી 20 માંથી 7 બાળકોનો જ્ઞાન સાધના પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. ઉપરાંત અન્ય 2 બાળકો એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. જેમાં વિરાજ ધરણાતભાઈ કારેથા (78 ગુણ), અસ્મિતા પરમાભાઈ નીનામા (74 ગુણ), દિવ્યેશ…

Read More

ખંભાળિયામાં કુવામાં પડેલા શ્વાનનું પશુ સ ંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના તથિયા ગામે માનવતા અને પશુપ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. ગામના એક ખેડૂતના આશરે 50 ફૂટ ઊંડા કૂવામાં અચાનક એક શ્વાન પડી જતાં ગામમાં દોડધામનો માહોલ સર્જાયો હતો. કૂવો ઊંડો અને જોખમી હોવાને કારણે સ્થાનિક લોકો માટે શ્વાનને બહાર કાઢવું મુશ્કેલ બની રહ્યું હતું. આ ઘટના અંગે ખંભાળિયાની જાણીતી…

Read More

ચોગઠ સીટના ભાજપના ઉમેદવાર મુકેશ રાઠોડે ભવ્ય વિજય બાદ ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાના આશીર્વાદ લીધા

​લક્ષ્મણ બારૈયાની રણનીતિ અને કોળી સમાજના સમર્થન સાથે વિજયનો ઉત્સવ ​ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવનાર ઉમેદવાર મુકેશભાઈ રાઠોડે જીત બાદ સૌ પ્રથમ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી એન્જી. લક્ષ્મણભાઈ બારૈયા, નાગજીભાઈ શેઠ…

Read More

ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પતિ— પત્ની બંને અપક્ષમાંથી વિજેતા બન્યા

વિપુલ હિરાણીભાવનગર તા.૨૯ભાવનગર જિલ્લા પંચાયતની ચમારડી અને પાટણા જેવી મહત્વપૂર્ણ ૨ બેઠકો પર અપક્ષ તરીકે બંને પતિ,પત્ની એ ભાજપની પરંપરાગત અને મજબૂત સીટ પરથી ભવ્ય વિજય મેળવી ઈતિહાસ રચ્યો છે.કદાચ આખા ગુજરાતમાં આ ચૂંટણીની અનોખી અને એકમાત્ર ઘટના ગણાય તેવી સિદ્ધિ છે. ભાવનગર જિલ્લા પંચાયતની પાટણા બેઠક પર અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ 8225 મતે…

Read More

કોણ બનશે ભાવનગરના મેયર? સામાન્ય મહિલા અનામત બેઠક માટે રાજકીય દાવપેચ તેજ

​સત્તાના સિંહાસન માટે સંભવિત નામોની યાદી તૈયાર: જ્ઞાતિગત સમીકરણો અને અનુભવ વચ્ચે રસાકસી ​ભાવનગર મહાનગરપાલિકાના નવા સુકાનીની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મેયર પદ ‘સામાન્ય મહિલા’ માટે અનામત હોવાથી અનેક મહિલા કોર્પોરેટરોએ પક્ષના મોવડીમંડળ સમક્ષ પોતાની દાવેદારી મજબૂત કરી છે. હાલના તબક્કે વર્ષાબા પરમારનું નામ સિનિયોરિટી અને વહીવટી અનુભવના આધારે સૌથી આગળ ચાલી…

Read More