ઇન્ડોનેશિયાએ બાલી જી-૨૦ બેઠકમાં ગ્રીન એનર્જી માટે વિકસિત દેશો પાસે ભંડોળ માંગ્યું
ધ ગ્રેટ વર્લ્ડ, જકાર્તા ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર આયોજિત જી-૨૦ જૂથની મહત્વની બેઠકમાં ઇન્ડોનેશિયાએ આબોહવા પરિવર્તન સામે લડવા માટે વિકસિત દેશો પાસે મોટા પાયે આર્થિક સહાય અને ટેકનોલોજી ટ્રાન્સફરની માંગ કરી છે. ઇન્ડોનેશિયાના ઉર્જા મંત્રીએ બેઠકમાં રજૂઆત કરી હતી કે, ઇન્ડોનેશિયા પોતે કોલસાના વપરાશમાં ઘટાડો કરીને ગ્રીન એનર્જી એટલે કે સૌર અને પવન ઉર્જા તરફ…
