દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
– રૂ. 3.46 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30…
