૧૫ વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ જોઈને અમિતાભ બચ્ચન થયા મુગ્ધ, સોશિયલ મીડિયા પર કરી જોરદાર પ્રશંસા
ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ, ૨ જૂન: ક્રિકેટના દિવાના એવા અમિતાભ બચ્ચને તાજેતરમાં જ આઈપીએલ (IPL 2026) માં ધમાકેદાર પ્રદર્શન કરનારા ૧૫ વર્ષના યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની મુક્તમને પ્રશંસા કરી છે. વૈભવે ક્વોલિફાયર મેચોમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર ૩૭ બોલમાં ૧૦૩ રન અને ત્યારબાદ ૯૬ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું…
