ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે
વિપુલ હિરાણી ભાવનગર તા.૧ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે. પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬…
