બીમારીથી કંટાળીને સોનારડીના વૃદ્ધએ ગળાફાંસો ખાધો
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા પ્રભાતસંગ કશરાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધને છેલ્લા આશરે 25 વર્ષથી ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારી હતી. આ બીમારીથી કંટાળીને તેમણે ગઈકાલે સોમવારે પોતાની વાડીએ લાઈટના થાંભલામાં લાઈટના કેબલ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લખુભા…
