દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬ ગુજરાત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નહાવા પડેલી વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બનવા ન પામે તે માટે તકેદારી રાખવા તેમજ આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય, નદી…
