ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાએ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર રજૂ કર્યું
– હવે સંસદમાં હાલારના ત્રણ સાંસદ રહેશે – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬ સમગ્ર રાજ્યમાંથી ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ માટેના ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું પણ નામ જાહેર થતાં ખંભાળિયા સાથે સમગ્ર હાલાર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હાલાર પંથકના ત્રણ સંસદ…
