Headlines

ખંભાળિયા સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીઓએ ઓલિમ્પિયાર્ડ એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવ્યા


જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬

    ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઓલમ્પાયડ એક્ઝામ IGKO, IEO, IMO, ISSO આપી હતી.

       આ મહત્વની પરીક્ષામાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ નોંધપાત્ર રીતે ઉતીર્ણ થઈને આ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા હતા. શાળાના ફાધર બેની જોસેફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. શાળાના ડાયરેક્ટર ફાધર પોલસનના હાથે વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયા સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીઓએ ઓલિમ્પિયાર્ડ એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવ્યા

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૪-૨૦૨૬

Show quoted text


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *