Headlines

ખંભાળિયાના મુકેશભાઈ રાજાણીની સુપુત્રીના શુભ લગ્ન : ચિ. પિનલ * ચિ. કલ્પેશ


જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬

શુભ વિવાહ

ખંભાળિયાના મુકેશભાઈ રાજાણીની સુપુત્રીના શુભ લગ્ન

:: ચિ. પિનલ * ચિ. કલ્પેશ ::

જામ ખંભાળિયાના સ્વ. કામિનીબેન તથા શ્રી મુકેશભાઈ શાંતિલાલ રાજાણીની સુપુત્રી ચિ. પિનલના શુભ લગ્ન જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. નયનાબેન તથા શ્રી રાજેશભાઈ ટોપણદાસ સામાણીના સુપુત્ર ચિ. કલ્પેશ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને યોજાયા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *