Headlines

કલ્યાણપુરમાં ગેરકાયદેસર રેતી સાથેનું ટ્રેકટર ઝબ્બે


જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬

       કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે કલ્યાણપુર નજીકના કારગીલ બંદર પાસેથી ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરેલું એક ટ્રેક્ટર નીકળતા પોલીસે આ ટ્રેક્ટરના ચાલક મેરામણ પરબત ચાવડા (ઉ.વ. 32, રહે. નાવદ્રા) ને ઝડપી લઇ, આ અંગે ટ્રેક્ટરમાં દરિયાઈ રેતીનું અનધિકૃત રીતે ખનન કરી, નીકળવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *