ચુણા નિવાસી હાલ ભાવનગર સ્વ વિજયાબેન દયાશંકર જાની (ઉ. વ ૭૫) તે સ્વ.દયાશંકર શિવશંકર જાની ના ધર્મ પત્ની તથા સ્વ પ્રભાશંકર દયાશંકર જાની તથા કૈલાશબેન જયેશકુમાર જોશી (અમૃતવેલ) ના માતુશ્રી તથા શ્રી રવિશંકર તથા રમીલાબેન ના દાદી તથા ચુણા નિવાસી સ્વ કનૈયાલાલા નારણજીભાઈ જાની તથા શ્રી રતિભાઈ નારણજીભાઈ ના નાનાભાઈ ના પત્ની તથા શ્રી લક્ષ્મીશંકર નારણજીભાઈ તથા શ્રી કાંતિભાઈ નરશીભાઈ જાની તથા અરવિંદભાઈ તથા શૈલેષભાઈ ના ભાભી તથા
શ્રી ભીખાભાઈ વેણીશંકર ભાઈ જાની ( ચુણા)ના કાકી (રાણીવાડા) નિવાસી સ્વ હિંમતભાઈ મોહનભાઈ જોષી તથા શ્રી મહેશભાઈ મોહનભાઈ જોષી તથા ગણપતભાઇ મોહનભાઈ જોષી ના બહેન તથા (અમૃતવેલ )નિવાસી શ્રી જયેશભાઈ મહેશભાઈ જોશી ના સાસુમાં તે સવંત ૨૦૮૨ ના અષાઢ સુદ ૫ ને શનિવાર તા.૧૮.૭.૨૦૨૬ના રોજ કૈલાશવાસ થયેલ છે તો તેમના સુંવાળા ને સંયુક્ત સાદડી સવંત ૨૦૮૨ ના અષાઢ સુદ ૭ ને સોમવાર તા.૨૦.૭.૨૦૨૬ ના રોજ સવારે ૯..૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી ચુણા.મુકામે રાખેલ છે
તેમજ તેમની સરવાણી અષાઢ સુદ ૧૩ ને સોમવાર તા ૨૭.૭.૨૦૨૬ ના તેમજ ઉત્તર ક્રિયા અષાઢ સુદ ૧૪ ને મંગળવાર તા ૨૮.૭.૨૦૨૬ ના રોજ મહુવા લીલાવાડી મુકામે રાખેલ છે
બન્ને પક્ષ ની સાદડી ચુણા શ્રી લક્ષ્મીશંકર નારણજીભાઈ જાની ના નિવાસ સ્થાને રાખેલ છે
મુકેશભાઈ જાની.૬૩૫૪૦૬૧૮૦૫
રવિશંકર. ૯૯૦૯૬૪૭૮૫૪
