Saturday June 21, 2025

પોરબંદર પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું

પોરબંદર
પોરબંદર શહેર ટ્રાફિક શાખા પીએસઆઇ કે.એન. અઘેરા, હેડ કોન્સ્ટેબલ પોપટ ગોરાણિયા, અજ્ય જાડેજા, ટાર્ફિક બિર્ઞેડ જયમલભાઈ, નિલેષભાઈ, જયપાલભાઈ વગેરે સ્ટાફ દ્વારા હાલમાં શિયાળામાં ઠંડી વઘારે પડતી હોય જેથી પોરબંદરમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા (બ્લેકેટ) નું વિતરણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top