જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ : ખંભાળિયાના ગં.સ્વ. શોભનાબેન તથા સ્વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તારીખ 16-2-2025 ના શુભ દિને યોજાયા છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)