Saturday June 21, 2025

હરેશ જોષી, ખંભાત
બ્રાન્ચ -૧ પ્રા શાળા દ્વારા જુદી જુદી જગ્યાની મુલાકાત લેવામાં આવી.જેમા ઇંટો ના ભઠા ની મુલાકાત તથા આઇસ ફૅકટરી તથા બાળકો ને કલર બનાવતી ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી.જેમાં કંપનીના માલિક અને એન્જીનીયર એવાં વિપુલભાઈ ગોસ્વામી દ્વારા સુંદર સમજ આપવામાં આવી.બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો…શાળાના શિક્ષકમિત્રો તેમજ પે.સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top