અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫

જામ ખંભાળિયા: મૂળ રાવલ નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. મહેન્દ્રભાઈ દયારામ વાકાણીના ધર્મપત્ની અંજનાબેન (ઉ.વ. 75) તે હિમાંશુભાઈ (ગોર) ના તેમજ સ્વ. પ્રીતિબેન હરેશભાઈ વડીયા, મીતાબેન અને મોનાલીબેન જતીનભાઈ પુરખાના માતુશ્રી તથા બાલકૃષ્ણ અમૃતલાલ બલભદ્ર (બાલુભાઈ જોશી) ના બહેન તા. 3 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સાદડી સોમવાર તા. 5 ના રોજ સાંજે 5 થી 5: 30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થનાહોલ ખાતે રાખવામાં આવેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *