ડીઝલ પર સબસિડી આપો તો જ ખેડૂતો પાસે પુરાવા માંગો, નહીંતર ઉગ્ર આંદોલન: ખેડૂત નેતા ભરતસિંહ વાળા
ખરીફ સિઝન પહેલાં ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખવા સામે ભરતસિંહ વાળાનો આક્રોશ: ડીઝલ પર પ્રતિ લીટરે ₹50ની સબસિડી અને પ્રતિ વીઘે ₹15,000ની સહાય આપવા સરકારને ચીમકી ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ખરીફ સિઝન નજીક આવતા જ રાજ્યમાં ડીઝલની સર્જાયેલી અછત અને સરકારી કચેરીઓ દ્વારા ખેડૂતો પાસે માંગવામાં આવતા પુરાવાઓ સામે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ…
