Headlines

Buboo Black

​છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા શહીદ પરિવારોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, મહુવા ​છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં તાજેતરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સુરક્ષા ફરજ પર તૈનાત ૪ જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા આ જવાનો પ્રત્યે રામકથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે….

Read More

મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં રાહતરૂપ સેવા કાર્ય : સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

​મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં રોટરી ક્લબ, એસબીઆઈ બેન્ક અને સખી મંડળના સહયોગથી શરૂ કરાયું કેન્દ્ર ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોના આરોગ્યની કાળજી રાખવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ એવા સુદામા ચોક ખાતે નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુસર છાશ વિતરણ કેન્દ્રનો શુભ…

Read More

પોરબંદરમાં નારદ જયંતી નિમિત્તે પત્રકાર સન્માન સમારોહ યોજાયો: આદર્શ પત્રકારત્વના પાઠ ભણાવવામાં આવ્યા

દેવર્ષિ નારદના જીવન મૂલ્યો અને સંઘ શતાબ્દી વર્ષના ‘પંચ પરિવર્તન’ સંકલ્પો પર વિશેષ ભાર મૂકાયો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા નારદ જયંતીના પવિત્ર અવસરે વિશેષ પત્રકાર મિલન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પત્રકારો ઉપરાંત લેખકો, કવિઓ અને પત્રકારત્વના…

Read More

કઈ રીતે આવી? કોણ લાવ્યું એને? : ભાવનગર એસ.ઓ.જી.ની સતર્કતાથી ચિત્રા વિસ્તારમાંથી ૫ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, કાયદેસરની તપાસ તેજ

​ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા; પોલીસ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ૦૯ મે, ૨૦૨૬ ​ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે, ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. એસ.ઓ.જી.ની…

Read More

એસિડ પીને જીવન ટૂંકાવ્યું, કડછ ગામે યુવતીનું કરુણ મોત

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કડછ ગામે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. મીતી ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢના વતની ભોજાભાઈ ઓડેદરાના પત્ની દેવીબેન ઓડેદરા (ઉ.વ.૩૨) પોતાના માવતર કડછ ગામે આવેલ હતા, ત્યાં કોઈ અજ્ઞાત કારણોસર એસિડ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું…

Read More

લાંબી બીમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પીધી, સારવાર હેઠળ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાબર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના કુછડી વાડી વિસ્તાર, તાલુકો-જિલ્લો પોરબંદરના વતની સુમરીબેન વા/ઓ નાથાભાઈ વજેભાઈ કુછડિયા (ઉ.વ.૭૩)એ તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧/૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે મગજની લાંબી બીમારીથી કંટાળી ઘરમાં પડેલ ખેતરમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઘૂંટડા પી લીધા હતા. તેમને તાત્કાલિક પોરબંદરની ક્રિટિકલ કેર યુનિટ હોસ્પિટલ ખાતે સારવાર…

Read More

પોરબંદરમાં રાજકોટના પ્રેમી દ્વારા પ્રેમિકાના પતિ ઉપર કાર ચડાવી દઈ હત્યાની કોશિશ

અનુસૂચિત જાતિના યુવકની જાતિ જાણવા છતાં આરોપીએ કાર ઘસી દીધી, એટ્રોસિટી એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાય ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનથી પૂર્વે એક કિ.મી. દૂર, હરીશ ટોકીઝ પાસે આવેલ દીપ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ૫ વાગ્યાના સુમારે એક ચોંકાવનારી ઘટના બની હતી. આંબેડકર ચોક, મોઢવાડા…

Read More

પોરબંદર પોલીસ અને આરટીઓ એક્શન મોડમાં: ગેરકાયદે એલઈડી લાઈટ લગાવતા વાહનચાલકો સામે લાલઆંખ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી…