રશિયામાં વિજય દિવસની ભવ્ય ઉજવણી: રેડ સ્ક્વેર પર શક્તિ પ્રદર્શન
ધ ગ્રેટ વર્લ્ડ મોસ્કો રશિયા આજે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પરના વિજયની 81મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. મોસ્કોના ઐતિહાસિક રેડ સ્ક્વેર પર આયોજિત ભવ્ય સૈન્ય પરેડમાં રશિયાએ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો સૈનિકોએ કૂચ કરી હતી અને આધુનિક મિસાઈલ સિસ્ટમ્સ, ટેન્કો તથા અત્યાધુનિક લશ્કરી વાહનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રશિયન…
