પોરબંદરની મંડળીનો ચેક રિટર્ન થતા હરભમ માલદે કારાવદરાને છ માસની કેદ અને દંડ
વર્ષ ૨૦૧૯ ના જૂના કેસમાં કોર્ટે સાત વર્ષ બાદ ચુકાદો આપી લોન ધારકોમાં ફફડાટ ફેલાવ્યો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરમાં આવેલી સાંઈબાબા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને આપેલો ચેક પાછો ફરતા નામદાર કોર્ટે આરોપીને જેલની સજા ફટકારી છે. આ સોસાયટીના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મેશ પરસોતમ દતાણી દ્વારા પોરબંદરની કોર્ટમાં ચેક બાઉન્સ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સોસાયટીએ…
