પોરબંદર જિલ્લામાં દારૂ, જુગાર અને અકાળ મોતના બનાવોમાં વધારો, પોલીસ તંત્ર સક્રિય
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દારૂ, જુગાર અને અકાળ મોતના અનેક બનાવો સામે આવતા પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. જિલ્લાની વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અનુસાર અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુછડી વાડી પાસે ચામુંડા મંદિર સામે શ્રીનગર જતા રોડ ઉપર…
