સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણા ખાતે તૈયારીઓનો ધમધમાટ
સમગ્ર ગુરુઆશ્રમ પરિસર તેમજ ચારે બાજુઓના માર્ગોને વીજળીથી ઝળહળા કરવામાં આવ્યા હરેશ જોષી, કુંઢેલી આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણયતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા…
