Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

સુત્રાપાડા કોર્ટની સજાનો નાસતો ફરતો આરોપ ી દ્વારકા પંથકમાંથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા લાલાભા મેઘાભા કીટાણી નામના 38 વર્ષના યુવાન સામે નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને સુત્રાપાડાના નામદાર મેજિસ્ટ્રેટ શ્રી આર એમ. ચાવડાની કોર્ટ દ્વારા ઉપરોક્ત આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂપિયા 7,86,138 નો દંડ તથા જો દંડ ન ભરે તો…

Read More

ખંભાળિયામાં પરશુરામ જયંતિની ભક્તિભાવ પૂર ્વ ઉજવણી કરવામાં આવી

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ અખાત્રીજના શુભ દિને ભગવાન શ્રી પરશુરામના જન્મ પર્વની ગઈકાલે ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે ગઈકાલે રવિવારે ખંભાળિયાના બ્રહ્મ સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો પ્રારંભ અત્રે નગર ગેઈટ પાસે શ્રી રામ મંદિરની બાજુમાં આવેલી સહસ્ત્ર ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતેથી…

Read More

ખંભાળિયા: દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃ તિ અભિયાનનું મહત્વપૂર્ણ પગલું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.ડબલ્યુ.ડી. નોડલ અધિકારી તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને રૂબરૂ મુલાકાત લઇને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેઓને સરળ અને સુલભ રીતે મતદાન કરી…

Read More

ભાણવડના ભરતપુરમાં શોકમગ્ન પરિવાર વચ્ચે મ ધરાતે નીકળ્યો અજગર – સંસ્થાની ટીમે કર્યું દિલ ધડક રેસ્ક્યુ –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ ભાણવડ તાલુકાના ભરતપુર ગામ નજીક આવેલી એક વાડીમાં રાત્રિના સમયે એક અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. મહત્વની બાબત તો એ છે કે અહીં થોડા દિવસો પહેલા એક મરણ પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો અને સંબંધીઓની હાજરી વધુ હતી. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ સમયે વાડી માલિકે તુરંત ભાણવડના…

Read More

દ્વારકામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પાં ચ ઝડપાયા

દ્વારકામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પાંચ ઝડપાયા જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચના આઈપીએલ ઉપર ગુજરાત અને કોલકત્તા સામે ચાલી રહેલી ક્રિકેટ મેચ ઉપર ચિઠ્ઠી બનાવી અને રનફેરના હારજીત ઉપર નાણાકીય સોદાઓ વડે જુગાર રમી રહેલા ફેસલ અલારખા મોગલ, અનીશઅલી ફિરોજઅલી પટ્ટણી, ટીપુસુલતાન મહમદસિદ્દીક શીરાજી, સબીર અબુબકર બ્લોચ અને…

Read More

કલ્યાણપુરના પીંડારા ગામેથી જુગાર રમતા પા ંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. એમ.આર સવસેટાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નારણભાઈ આંબલીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર પીંડારા ગામે આવેલી સ્કૂલ પાસે બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મેરામણ આલા માડમ, મૂળુભા…

Read More

કલ્યાણપુર પંથકમાં બે સ્થળોએથી વિદેશી દાર ૂ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફ હરુભા દિલીપસિંહ જાડેજા નામના 28 વર્ષના ગરાસિયા શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે 18,480 ની કિંમતની વિદેશી દારૂની નાની 70 બોટલ તેમજ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામ અરજણ કંડોરીયા નામના 43 વર્ષના શખ્સના કબજામાંથી રૂ. 9,240 ની કિંમતની વિદેશી દારૂની 35 બોટલ કબ્જે લઈ,…

Read More

કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્ વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુરથી આશરે 35 કિમી દૂર પોરબંદર-દ્વારકા હાઈવે પર આવેલા નાવદ્રા અને ભોગાત ગામ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ ષકો પગારથી વંચિત રહેતા કચવાટ – જિલ્લાના 2113 પ્ર ાથમિક શિક્ષકો પગારથી વંચિત –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આજદિન સુધી પગારથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ પેઈડ એપ્રિલ માસના પગાર અંગેની ગ્રાન્ટ જિલ્લા હવાલે તારીખ 11 એપ્રિલ 2026 ના રોજ આપેલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસ દિવસ જેવો સમય પસાર થવા છતાં દરેક તાલુકા સુધી પગારના ચેક ઇસ્યુ કરવામાં આવ્યા નથી….

Read More

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે ન વ કલાકનો વીજકાપ

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે નવ કલાકનો વીજકાપ જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા પીજીવીસીએલના રામનગર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા મોવાણ, સિધ્ધપુર, માધુપુર, ખજુરીયા, માડી, પીપળીયા, કનકપર વિગેરે ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પ્રી-મોન્સુન તેમજ વીજ લાઈનના સમારકામની કામગીરી કરવાની હોય, આને અનુલક્ષીને બુધવાર તા. 22 એપ્રિલના રોજ કનકપર જ્યોતિ ગ્રામ ફીડર અને ખેતીવાડીના વીજ ફીડરો સવારે…

Read More