મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારા મુંબઈના શખ્સને દબોચી લેવાયો
– સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ લાખના મુદ્દામાલ સાથે એરોલીના શખ્સની અટકાયત – Kunjan Radiya, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ…
