દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા સાની ડેમ રીપેરીંગમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા
– બિન રાજકીય નાગરિક સમિતિની ચોટદાર રજૂઆતો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમમાં રીપેરીંગના ભાવે છેલ્લા છ-સાત વર્ષથી પાણીનો સંગ્રહ ન થઈ શકતા આ મુદ્દે ખંભાળિયાની બિન રાજકીય સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વિલંબ બદલ ચોટદાર ટકોર કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં…
