Headlines

ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાએ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર રજૂ કર્યું

– હવે સંસદમાં હાલારના ત્રણ સાંસદ રહેશે – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      સમગ્ર રાજ્યમાંથી ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ માટેના ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું પણ નામ જાહેર થતાં ખંભાળિયા સાથે સમગ્ર હાલાર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હાલાર પંથકના ત્રણ સંસદ…

Read More

રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ૪ ઉમેદવારો જાહેર: વરિષ્ઠ સંગઠન નેતાઓ પર પસંદગીનો કળશ

ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર, ૪ જૂન:ગુજરાતમાંથી ખાલી પડતી રાજ્યસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પોતાના ૪ સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા અને રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહની સહી સાથે બહાર પાડવામાં આવેલી યાદીમાં સંગઠનના વફાદાર અને વરિષ્ઠ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જાહેર કરાયેલા…

Read More

ખંભાળિયા સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ માટે પસંદગી: પસંદગીને આવકારતા ખંભાળિયાના વતની પરિમલ નથવાણી

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૫  ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપળ્યો છે.        ખંભાળિયા શહેરના…

Read More

ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું

– 2027 ની ચૂંટણીની તૈયારી બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે બુધવારે રોજ સાંજે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ કાર્યક્રમમાં ખંભાળિયા વિધાનસભા બેઠક અંતર્ગત જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાની ચૂંટણી લડી ચૂકેલા…

Read More

જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જનપ્રતિનિધિઓના સન્માનાર્થે જામનગર સ્થિત જ્ઞાતિની વાડી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નિશાબેન અસવાર તેમજ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય ઋષિરાજ કિરીટભાઈ ખેતીયાનું શાલ,…

Read More

ખંભાળિયામાં જિલ્લાના પ્રભારીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

– જિલ્લાના 252 જેટલા વિકાસના કાર્યો માટે રૂ. 93 કરોડથી વધુના કામોને મંજુરી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં જિલ્લા…

Read More

ડીપફેક અને સાયબર ક્રાઈમ પર અંકુશ: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર ‘AI રેગ્યુલેશન’ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર, ૨ જૂન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિની સાથે-સાથે તેના વધી રહેલા દુરુપયોગને રોકવા માટે આખરે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વની ટોચની ટેકનોલોજી કંપનીઓએ સાથે મળીને એક અત્યંત કડક અને વ્યાપક કાનૂની માળખું તૈયાર કર્યું છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં ડિજિટલ સુરક્ષા સામે સર્જાયેલા સૌથી મોટા પડકાર એવા ‘ડીપફેક’ અને…

Read More

ભાવનગરના નવા રતનપર ગ્રામ પંચાયતના સદસ્ય પ્રવીણ મકવાણાના ગરકાયદે શોપિંગ સેન્ટરનું દબાણ હટાવવા સરપંચ ગૌતમ બારૈયાની આખરી નોટીસ

સરપંચ ગૌતમ બારૈયા દ્વારા ૧૦ જૂનના રોજ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે શોપિંગ મોલ તોડી પાડવાની મક્કમ તૈયારી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપરભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં આવેલા નવા રતનપર ગામમાં પંચાયત તંત્ર અને સદસ્ય વચ્ચે ગેરકાયદેસર દબાણ મુદ્દે ભારે વિવાદ જાગ્યો છે. નવા રતનપર ગામના પંચાયત સદસ્ય પ્રવીણ હીરા મકવાણા દ્વારા ગ્રામ પંચાયતની માલિકીની સરકારી જમીન…

Read More

ઇસ્લામાબાદમાં વિપક્ષી ગઠબંધનની વિશાળ રેલી: મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન

ધ ગ્રેટ વર્લ્ડ, ઇસ્લામાબાદ. ૨૫ મે ૨૦૨૬ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે વિરોધ પક્ષોના સંયુક્ત ગઠબંધન દ્વારા દેશમાં સતત વધી રહેલી અસહ્ય મોંઘવારી અને સરકારની કથિત દમનકારી નીતિઓ સામે એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી હજારોની સંખ્યામાં વિપક્ષી કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકો ઇસ્લામાબાદ તરફ કૂચ કરી રહ્યા…

Read More

ખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી

– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં આ બંને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લાના…

Read More