જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ દેશભરમાં ચાલી રહેલા 100 દિવસ ટી.બી. અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ની થીમ પર ટી.બી. અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ ચાર તાલુકા તેમજ જિલ્લા પંચાયત […]
Category: JAM KHABHALIYA
ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ: મુદ્દામાલ કબ્જે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ […]
ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો
– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ […]
ભાણવડના વિજયપુર ખાતે પેરેલાઇઝ થયેલ નર શિયાળની વ્હારે એનિમલ લવર્સ ટ્રસ્ટ
કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫ ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ […]
દ્વારકામાં પુત્રના જન્મદિવસે ડો. સાગર કાનાણી દ્વારા વિના મૂલ્યે માઇનોર ઓપરેશનનો મેગા કેમ્પ: વૃજ હોસ્પિટલમાં થશે અનુકરણીય ઉજવણી
કુંજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫ દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે. આગામી શનિવાર તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસની ઉજવણી ડો. સાગર કાનાણી દ્વારા અહીંની વૃજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ રાખીને કરવામાં […]
ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ […]
દ્વારકામાં બાવળની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામે આવેલી એક હોટેલ નજીક બાવળની ઝાડીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા દ્વારકા પોલીસે આ સ્થળે દોડી જઈ અને ઉપરોક્ત મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયનો આ યુવાન ભૂલથી […]
દ્વારકા નજીક કારની ઠોકરે રીક્ષા સવાર મુસાફરો ઇજાગ્રસ્ત
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકા – પોરબંદર ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ભીમપરા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 બી.આર. 1817 નંબરની કિયા મોટરકારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી, અને આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 25 વી. 6255 નંબરની પ્યાગો રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. […]
સગીરાની છેડતી કરતા શખ્સને સમજાવવા જતા ચાર શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી: તમામ આરોપીઓની ધરપકડ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા હર્ષદભાઈ કાલિદાસભાઈ ગોંડલીયા નામના 42 વર્ષના યુવાનના પરિવારની એક સગીરાની આ જ ગામનો સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે હર્ષદભાઈ તેમના અન્ય પરિવારજનોને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સને છેડતી નહીં કરવા માટે સમજાવવા જતા આ બાબતનું […]
ખંભાળિયા નજીક કારની ટ્રક સાથે ટક્કર
જામ ખંભાળિયા ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે રાત્રિના સમયે જીજે 03 એચ.આર. 9121 નંબરની મોટરકાર લઈને નીકળેલા અહીંના ચુડેશ્વર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) ની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, જી.જે. 03 એ.ટી. 4483 નંબરના એક ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત […]
