Headlines

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.         આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ…

Read More

કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે.       આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે….

Read More

ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬      ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…

Read More

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૬       રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનો હેતુ દરિયાઈ તેમ જ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ સંજોગોમાં દરિયાકિનારાના ગામોમાં રહેતા લોકો પણ…

Read More

“જમવાના પૈસા શું કામ માંગે છે” કહીને ભાટિયાના યુવાન પર પાઇપ વડે હુમલો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ ખંભાળિયાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી       ખંભાળિયામાં એસ.ટી. ડેપો પાસે રહેતા ઈસ્માઈલભાઈ અનવરભાઈ ભગાડ નામના 31 વર્ષના યુવાને બુધવાર તા. 18 ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ યાસીનભાઈ અનવરભાઈ…

Read More

દ્વારકાની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ       રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પુખરાજસિંહ ઉદયસિંહ રાવત નામના 48 વર્ષના યુવાન પોતાના આર.જે. 36 એસ.વી. 9375 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરી…

Read More

ખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: માસુમ બાળકી, પ્રૌઢ ઉપર હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે આજે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર શ્વાન દ્વારા હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતી હિરલ નામની…

Read More

ખંભાળિયાના પીપરીયા ગામે ઈસુદાન ગઢવીના વતનમાં ધર્મોત્સવ કાર્યક્રમો ભવ્ય રીતે સંપન્ન

– સંતો-મહંતો, પૂજ્ય માતાજીઓ, કલાકારો, આગેવાનો વિકાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના મૂળ વતની એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના પીપરીયા ગામે તાજેતરમાં “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” પ્રસંગે અનેકવિધ કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની કિંમત રીતે થઇ ગુજરાતની સૌથી અનોખી ઉજવણી?

– જિલ્લાના દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ તથા ભારતીય નૌકાદળના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના અતિ દુર્ગમ અને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. …

Read More

ઘડી કંપની દ્વારા કુરંગા ખાતે આવી રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬       દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લાની 35 જેટલી શાળાઓના અંદાજે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી, સન્માનિત કર્યા હતા.      સોમવારે 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે દ્વારકા નજીક કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. (આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા જિલ્લાની…

Read More