ભાણવડમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ : કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કર્યું
– ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો, શ્રેષ્ઠ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમણે પોલીસ…
