દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ – જિલ્લા પંચાયતમાં 64 ટ કા મતદાન નોંધાયું –
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ,…
