જામનગરથી દ્વારકા જતા ઉદ્યોગપતિપુત્ર અનંત અંબાણીનો દેખાયો માનવતાવાદી ચહેરો: કતલખાને જતા મરઘાઓને બચાવી લેવાયાં
– મરઘાઓના માલિકને મરઘાની કિંમત પણ ચૂકવાઇ – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ રિલાયન્સ – જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ નીકળેલા અનંત અંબાણીનો આજે આમ જનતાએ માનવતાવાદી ચહેરો પણ નિહાળ્યો છે. પદયાત્રા દરમિયાન માર્ગમાં કતલખાને લઈ જવાતા મરઘાઓ ભરેલા એક વાહનને તેમણે અટકાવી અને તમામ મરઘાઓ બચાવી લેવા તેમજ તેના માલિકને તેની રકમ ચૂકવવા…
